Duration 10:32

Std 10 gyansetu english | | chapter 1 | | punctuations and names | | ધોરણ 10 અંગ્રેજી જ્ઞાનસેતુ | | સોલ્યુશન

196 watched
0
9
Published 12 Jul 2021

નમસ્કાર મિત્રો આ વીડિયોમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તેમજ શિક્ષકો માટે જ્ઞાનસેતુ bridge course class અંતર્ગત અંગ્રેજી વિષયના પ્રથમ ચેપ્ટર ની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે અને તેનું સંપૂર્ણ સોલ્યુશન મૂકવામાં આવ્યું છે ઘરે બેસીને બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે અને જ્ઞાનસેતુ બ્રીજ કોર્સ નો અભ્યાસ કરી શકે તે હેતુથી આ વીડિયો બનાવવામાં આવ્યો છે આ વીડિયોમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપવામાં આવી છે અને તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપવામાં આવ્યું છે #ધોરણ10અંગ્રેજી #જ્ઞાનસેતુબ્રિજકોર્સ2021 #જ્ઞાનસેતુસોલ્યુશન #ધોરણ10અંગ્રેજીસોલ્યુશન #std10english #gyansetusolution #gyansetubridgecourseclassrediness

Category

Show more

Comments - 0